વડગામના જલોતરા પ્રાથમિક શાળામાં ભૂતાવળના કારણે ધૂળની ડમરીઓ ઉડતી વિડીયો કેમેરામાં કેદ

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને ઉનાળા જેવો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળામાં અનેકવાર વાતાવરણમાં પલ્ટો સર્જાતાં ચોમાસા જેવો માહોલ સર્જાય છે તો વળી ક્યાંકને ક્યાંક ઉનાળા જેવો પણ ભર શિયાળે અહેસાસ થાય છે.

 

 

ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના વડગામમાં આવેલ જલોતરામાં ભર શિયાળે ઉનાળા જેવું વાતાવરણ જેવો અહેસાસ થયો હતો.

 

 

વડગામના જલોતરા પ્રાથમિક શાળામાં ભર શિયાળે ભૂતાવળના કારણે 100 ફૂટ ઉંચી ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સમગ્ર ઘટના શાળાના એક શિક્ષકે કેમેરામાં કેદ કરી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share