Free Porn
xbporn

https://www.bangspankxxx.com

ડીસા કોર્ટમાં યોજાયેલ ગ્રાહક જાગૃતિ સેમિનારમાં મોટી સંખ્યામાં ડીસા બાર એસોસીયેશનના તમામ વકીલ અને ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહ્યા

- Advertisement -
Share

ગ્રાહકોને જાગૃત કરવા ગ્રાહક અદાલત મૈદાને ઉતરી છે. ગ્રાહક અદાલત દ્વારા સતત અને સળંગ જિલ્લાભરના તાલુકા મથકે ઠેર ઠેર ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે જ શ્રંખલામાં આજે તા. 16/02/2023ના રોજ ડીસા કોર્ટેના કોન્ફરન્સ હોલમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ. બી. પંચાલ, સભ્ય બી.જે.આચાર્ય, પૂર્વ સભ્ય રીટાબેન પંચાલ, વાય. એન. પટેલ, ડીસા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર દવે, બાર એસોસયેશનના પ્રમુખ બી.એન. પ્રજાપતિ, ઉપપ્રમુખ એમ.જી. પંચાલ, સેક્રેટરી એમ.ટી. પઢીયાર, જોઈન્ટ સેક્રેટરી વી.એ. ઘસુરા, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શુરુઆત મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેએ પોતાની આગવી શૈલીમાં ગ્રાહકોના અધિકારો જણાવી નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઈઓથી વિસ્તાર પૂર્વક ગ્રાહકોને માહિતગાર કર્યા હતાં.
ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના સભ્ય બી.જે. આચાર્યએ પૂર્વમાં અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયો અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલએ ગ્રાહકોને નિભાવવાની થતી ફરજો અંગે ગ્રાહકોને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, હકીકતે ગ્રાહક બજારનો રાજા છે જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય. આ સાથે સાથે બજારમાં છેતરતા તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારોનો ઉપયોગ કરે તેવું આહ્વાન પણ કર્યું હતું.

એ.બી. પંચાલે વધુમાં જણાવ્યું હતું કે, સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિનો ભોગ બનનાર ગ્રાહક માટે ગ્રાહક અદાલતના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવાના આપે તો એવા વ્યાપારીઓથી ગ્રાહકના રક્ષણ  માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે. આશા છે ગ્રાહક વર્ગ આ કાયદાનો લાભ અવશ્ય લેશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસા બાર એસોસીયેશનના તમામ વકીલ અને ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!