પાલનપુરના આર.ટી.ઓ. સર્કલ નજીક અનાજ ભરેલી ટ્રક પલ્ટી મારતાં અફડા-તફડી : મોટી જાનહાની ટળી

Share

પાલનપુરના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલ સવેરા હોટલ સામે મંગળવારે સરકારી અનાજ ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી.

[google_ad]

 

જેમાં રાજસ્થાન તરફથી આવતી એમ.પી. પાર્સિગના ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં સરકારી અનાજ ભરેલી ટ્રકનું ટાયર ડીવાઇડર પર ચડી જતાં અફડા-તફડી સર્જાઇ હતી. આ અંગે પાલનપુર શહેર અને પશ્વિમ પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલ સવેરા હોટલ સામે મંગળવારે સરકારી અનાજ ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી.

[google_ad]

 

 

જેમાં રાજસ્થાન તરફથી આવતી એમ.પી. પાર્સિગના ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં સરકારી અનાજ ભરેલી ટ્રકનું ટાયર ડીવાઇડર પર ચડી જતાં દોડધામ મચી ગઇ હતી.

[google_ad]

 

જો કે, મોટી જાનહાની ટળી હતી. જ્યારે ટ્રકના ચાલક અને કંડક્ટરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અંગે પાલનપુર શહેર અને પશ્વિમ પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share