કાંકરેજ વીસીઇ મંડળએ પડતર પ્રશ્રોને લઇ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાને આપ્યું આવેદનપત્ર

Share

કાંકરેજમાં ગ્રામ પંચાયતના વીસીઇના મંડળે સોમવારે પડતર પ્રશ્રોને લઇ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વીસીઇના પડતર પ્રશ્નો અને વર્ગ-3માં સમાવેશ કરવા રજૂઆત કરાઇ હતી. 57 જેટલી ડીજીટલ સેવાઓ સાથે કમિશન બીજથી કામ કરતાં વીસીઇને યોગ્ય વળતર આપવા માંગ કરાઇ છે.

 

[google_ad]

કાંકરેજમાં ગ્રામ પંચાયતના વીસીઇના મંડળે સોમવારે જીલ્લાના પ્રમુખ સાથે પડતર પ્રશ્રોને લઇ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

[google_ad]

જેમાં વીસીઇના પડતર પ્રશ્નો અને વર્ગ-3માં સમાવેશ કરવા રજૂઆત કરાઇ હતી. 57 જેટલી ડીજીટલ સેવાઓ સાથે કમિશન બીજથી કામ કરતાં વીસીઇને યોગ્ય વળતર આપવા માંગ કરાઇ છે. જ્યારે તાત્કાલીક ધોરણે પગાર ધોરણ નક્કી કરવા કાંકરેજ વીસીઇ મંડળ અને જીલ્લા પ્રમુખે માંગ કરી છે.

 

From – Banaskantha Update


Share