ડીસાના લાયન્સ હોલની સામે ડીપીમાં આગ લાગતા અફરાતફરી

Share

ડીસાના લાયન્સ હોલ સામે ઇલેક્ટ્રીકના થાંભલા પર લગાવવામાં આવેલ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ લાયન્સ હોલની સામે ઈલેક્ટ્રીક થાંભલામાં લગાવવામાં આવેલ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.

[google_ad]

ઈલેક્ટ્રીક થાંભલામાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી તેમજ UGVCLના કર્મચારીઓને પણ જાણ કરાતા UGVCLના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share