થરાદની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

Share

થરાદના ચુડમેર પુલ નજીક શનિવારે મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં અજાણ્યા યુવકનો મૃતદેહ કેનાલમાં તરતો જોવા મળ્યો હતો. જેમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદના ચુડમેર પુલ નજીક શનિવારે મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં અજાણ્યા યુવકનો મૃતદેહ કેનાલમાં તરતો જોવા મળ્યો હતો.

[google_ad]

advt

 

જ્યારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગે સ્થાનિક લોકોએ ફાયર-ફાઇટરની ટીમ, પોલીસની ટીમ અને તરવૈયાઓની ટીમને જાણ કરી હતી.

 

From – Banaskantha Update


Share