પાટણ-ભીલડી અને મહેસાણા રેલ્વે ટ્રેક પર વિદ્યુતીકરણનું કામ પૂરજોશમાં શરુ કરાયું

Share

પાટણ-ભીલડી અને પાટણ-મહેસાણા વચ્ચેની 91 કિ.મી.ની રેલ્વે લાઈન પર અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ રીતે ઈલેકટ્રીફીકેશનનું કામ ઝડપભેર અને પૂરજોશમાં ચાલી રહ્યું છે.

[google_ad]

અત્યારે પાટણના રેલ્વે આવેલા થાંભલાઓ પર રેલ્વે વિભાગના એન્જીનીચરો અને ઈલેકટ્રીક નિષ્ણાંતો ખાસ ટ્રેન અને સલુન તાંબાના વાયરો સાથે આવ્યા છે અને તેઓ રાત-દિવસ અહી કામ કરીને ઝડપથી આખી લાઈનનું વિદ્યુતીકરણ કરીને પાટણ પરથી ઈલેકટ્રીક લાઈનો દોડતી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

[google_ad]

advt

આ વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ થતાં જ બે-ત્રણ માસમાં નિયમિતરૂપે ટ્રેનો દોડતી થશે તે પછી ગાડીની સ્પીડ પણ વધશે અને આના લીધે પાટણથી પસાર થતી લાંબા રૂટની અનેક ટ્રેનો મળશે.

From – Banaskantha Update


Share