અંબાજી પોલીસ ધજા લઇ દાંતાથી અંબાજી શિખર પહોંચી પર ધજા ચઢાવી

Share

બનાસકાંઠા જીલ્લાના અંબાજી પોલીસ ધજા લઇને દાંતાથી અંબાજી પગપાળા ચાલતાં ચાલતાં મંગળવારે વહેલી સવારે ધજા લઇને નીકળ્યા હતા. જેમાં પોલીસ સ્ટાફના જવાનો, પી.આઇ. અને પી.એસ.આઇ. સહીત ભાવિક ભક્તો જાડાયા હતા. બપોરના સુમારે અંબાજી મંદિરે આવી પહોંચ્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના અંબાજી પોલીસ પ્રથમ વખત મંગળવારે વહેલી સવારે ભાદરવી મહાકુંભમાં પોલીસ સ્ટાફ ધજા લઇને પગપાળા નીકળ્યા હતા. જેમાં દાંતાથી અંબાજી પગપાળા ચાલતાં ચાલતાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

[google_ad]

સ્ટાફના જવાનો, પી.આઇ. અને પી.એસ.આઇ. સહીત ભાવિક ભક્તો જોડાયા હતા. પ્રથમ વખત ભાદરવી મહાકુંભમાં પહેલાં પોલીસ સ્ટાફ ચાલતાં ચાલતાં બપોરના સુમારે મંદિર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંબાજી મંદિરે શિખર પર ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

 

From – Banaskantha Update


Share