ડીસામાં ભાજપ પ્રદેશ બક્ષી મોરચાના મંત્રીએ વિદ્યા દાનની શરૂઆત કરી

Share

ડીસાના દાનવીર અને ભાજપ પ્રદેશ બક્ષી મોરચાના મંત્રી પી. એન. માળીએ ડીસા કોલેજમાં એડમિશન બાદ ફી ભરવા નાણાં ન હોવાથી શુક્રવારે વિદ્યાર્થીના બે વર્ષની ફી સહીતનો ખર્ચ ઉપાડી લીધો હતો.

[google_ad]

 

આવા કોઇ વિધાર્થી રૂપિયા વગર અભ્યાસ ન છોડે અને જે વિધાર્થીને ફીની જરૂરીયાત હશે તે ભરવાની તૈયારી દાખવી રહ્યા છે. જા કે, પી.એન. માળી સમાજ સેવા સાથે હવે વિદ્યા દાનની શરૂઆત કરી છે.

From – Banaskantha Update


Share