ડીસામાં ડુપ્લીકેટ લોગની માચીસનો જથ્થો ઝડપાયો

- Advertisement -
Share

JUHU સેફટી માચીસની ભળતી ડીઝાઇન અને થીમ રાખી JUNG સેફ્ટી માચીસ બનાવી વેચતાં ઝડપાયા : મેસર્સ જોરાવર ટ્રેડર્સના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ

 

ડીસામાં JUHU સેફ્ટી માચીસની ભળતી ડીઝાઇન અને થીમ રાખી JUNG સેફ્ટી માચીસ બનાવી વેચતાં હોવાનું સામે આવતાં JUHU ના સાચા માલિકે નુકશાન થતું હોવાથી JUHU ના માલિકે JUHU નાં લોગો નું ડુપ્લીકેટ
કરતાં મેસર્સ જોરાવર ટ્રેડર્સના સંચાલકો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ થવાનું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસ અગાઉ એક ડીસાના વેપારીનું ઘીનું સુરતના 3 શખ્સો દ્વારા ડીસાના વેપારીના બ્રાન્ડનું ડુપ્લીકેટ

કરી વેચતાં હોવાનું સામે આવતાં ડીસાના વેપારીએ સુરતના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મંગળવારે ફરી ડીસામાં કાંટ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતાં મુકેશકુમાર લાલચંદભાઇ અગ્રવાલ તેમની

 

મેસર્સ શ્રી નાથજી એન્ટરપ્રાઇઝ ગોધોલી પાર્ક જલારામ મંદિરની પાછળ JUHU નામની અને તેની સાથે 8 વર્ક સેફ્ટી માચીસ બનાવી બનાવડાવી વેપાર-ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આ

 

બ્રાન્ડની દિન-પ્રતિદિન વધવા માંડી હતી પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અચાનક ડીમાન્ડ ઘટવા લાગી હતી. તે દરમિયાન મુકેશકુમાર લાલચંદભાઇ અગ્રવાલને જાણવા મળ્યું કે, ડીસામાં આવેલ મેસર્સ જોરાવર

 

ટ્રેડર્સ રીસાલા બજાર સમાજની બાજુમાં આવેલ જે અમારા માર્કાવાળુ JUHU ની નકલ તેની માહિતી મેળવી જંગ સેફ્ટી માચીસ બજારમાં વેચાણ સારું મૂકેલ છે.

 

જેથી નિશાની પ્રજા અમારી જ પ્રોડક્ટ છે તેમ ઘણી સમજી જંગ સેફ્ટી માચીસની ખરીદી કરતી હોય જેથી અમારી પ્રોડક્ટ છે.

 

JUHU સેફ્ટી માચીસનું વેચાણ ઓછું થઇ ગયેલ હોય જેથી અમોને અમારા ધંધામાં નુકશાન પહોંચેલ છે. જેથી મુકેશકુમાર લાલચંદભાઇ અગ્રવાલે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં ડીસા ઉત્તર પોલીસે શ્રી જોરાવર ટ્રેડર્સમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
જે બાદ JUHU ના માલિક મુકેશકુમાર લાલચંદભાઇ અગ્રવાલે મેસર્સ જોરાવર ટ્રેડર્સ રીસાલા બજાર સ્ત્રી સમાજની બાજુમાં તેની સામે કોપીરાઇટ એક્ટ-1957 ની કલમ-63(A), 63(B) મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!