ડીસાના રીસાલા બજારમાં એક ધાબા પર વેસ્ટ સામાનમાં આગ લાગતા અફરાતફરી

- Advertisement -
Share

ડીસાના રીસાલા બજારમાં આવેલ શોપિંગ સેંટરના ધાબા પર પટેલ વેસ્ટ સામાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા શહેરમાં આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. ડીસાના રીસાલા બજાર ખાતે આવેલ એક શોપિંગ સેંટર પર પડેલ વેસ્ટેજ સામાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

આગની ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!