પાલનપુર અને ડીસામાં નાણાં અને ઉર્જા મંત્રીના હસ્તે 2 U.G.V.C.L. ની કચેરીનું લોર્કાપણ કરાશે

- Advertisement -
Share

પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું મકાન રૂ. 164.32 લાખ અને ડીસા વિભાગીય કચેરી-લેબોરેટરી અને સ્ટરનું મકાન રૂ. 486.13 લાખના ખર્ચે તૈયાર કરાયું છે.

 

બનાસકાંઠા જીલ્લામાં નવિન આકાર પામેલી પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું મકાન અને ડીસા વિભાગીય કચેરી-લેબોરેટરી અને સ્ટરનું મકાનનું લોકાર્પણ બુધવારે નાણાં અને ઉર્જા મંત્રીના વરદ્દ હસ્તે
લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મહાનુભાવો, ખેડૂતો અને અગ્રણીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન આકાર પામેલી નવિન પાલનપુર અને ડીસામાં યુ.જી.વી.સી.એલ.ની કચેરીનું લોકાર્પણ બુધવારે કરાશે.

જેમાં પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું મકાન રૂ. 164.32 લાખ અને ડીસા વિભાગીય કચેરી-લેબોરેટરી અને સ્ટરનું મકાન રૂ. 486.13 લાખના ખર્ચે તૈયાર કરાયું છે.
જેનું લોકાર્પણ નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇના વરદ્દ હસ્તે બંનેના મકાનોનું લોર્કાપણ કરાશે. આ પ્રસંગે મહાનુભાવો, અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!