દિયોદરમાં ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં આગ ભબુકી

- Advertisement -
Share

દિયોદરના કોતરવાડા પાસે ગત મોડી રાત્રે ટેન્કર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. બંને વાહનોમાં આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોના ચાલક અને કલીનરો અંદર હોવાની આશંકા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત મોડીરાત્રે દિયોદરના કોતરવાડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો દિયોદરના કોતરવાડા પાસે ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.

અકસ્માતમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી વાહનોમાં આગ લાગતા ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આ અકસ્માતમાં વાહનના ચાલક અને ક્લીનરો અંદર હોવાની આંશકા.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!