પાલનપુરમાં રસ્તાના ખાતમુહૂર્તને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો

- Advertisement -
Share

ભાજપ શાસિત પાલિકાના વોર્ડ નંબર 7માં રોડનું ખાતમુહૂર્ત માટે ભાજપના પ્રમુખ પહોંચે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું ખાતમુહૂર્ત. પાલનપુરમાં વોર્ડ નંબર સાતના રોડના ખાતમુહૂર્ત માટે ભાજપના પ્રમુખ પહોંચે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય રોડનું ખાતમુહૂર્ત કરી દેતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભાજપ સાશીત નગરપાલિકા છે અને આજરોજ પાલનપુરના વોર્ડ નંબર સાતમાં રોડના ખાતમુહૂર્ત માટે પાલિકા દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે જિલ્લા ભાજપ પ્રમુખ સ્વામીના હસ્તે ખાત મુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક કોંગ્રેસી નગરસેવિકાઓએ સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યને બોલાવી રોડનું ખાતમુહૂર્ત કરી દેતા પાલિકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!