ગાંધીનગરમાં રાજ્યભરની ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

- Advertisement -
Share

ગાંધીનગરમાં રાજ્યભરની ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.

 

 

 

 

જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા-2021 અંતર્ગત પ્રતિક રૂપે પાંચ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને ગાંધીનગરથી નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.

 

 

ગાંધીનગરમાં રાજ્યભરની ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો એનાયત ઇ-કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

 

જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા-2021 અંતર્ગત પ્રતિક રૂપે પાંચ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને ગાંધીનગરથી નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.

 

 

Advt

 

આ પ્રસંગે નવ નિયુક્ત શિક્ષણ સહાયકોએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, શિક્ષણ વિભાગ સચિવ ડૉ.વિનોદ રાવ અને વિવિધ જીલ્લાઓમાંથી કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ઇ-માધ્યમથી જોડાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!