બનાસકાંઠામાં 9 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા કલેક્ટર આનંદ પટેલે હુકમ કર્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં કલેક્ટરે આવા તત્વો સામે સપાટો બોલાવતાં 9 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યા છે.

File Photo

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂનો ધંધો કરનારા 9 જેટલા બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ-1985ના કાયદાની કલમ-3 (1) (પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!