ડીસાના જૂનાડીસામાં સગીર વયની યુવતીને ભગાડી જતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાંથી એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ભગાડી જતાં ચકચાર મચી ગઇ હતી.

 

આ અંગે સગીર વય યુવતીના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાંથી એક સગીર વયની યુવતીને કોઇ અજાણ્યો શખ્સ સગીર વયની યુવતીને તા. 14/03/2022 ના રોજ રાત્રિ દરમિયાન તેના ઘરે સૂતેલીને

 

લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાદ સગીર વયની યુવતીના પરિવારજનોએ સગીર યુવતીની આજુબાજુમાં શોધખોળ કરી હતી. જે બાદ સગીર વયની યુવતી મળી આવી ન હતી.

 

આ અંગે સગીર વયની યુવતીના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!