ડીસામાં સાંસદ સભ્ય મનસુખ વસાવાનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

- Advertisement -
Share

સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ મામલતદાર સાથે અભદ્ર વર્તન કરતા તેમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં તમામ મામલતદાર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ મામલતદાર સાથે જાહેરમાં અભદ્ર વર્તન કરતા સમગ્ર ગુજરાતમાં તમામ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર તેમજ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજે સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અભદ્ર વર્તનને લઈને સમગ્ર ગુજરાતમાં તમામ મામલતદાર કચેરી ખાતે તમામ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ડીસા ખાતે પણ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સહિત તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સાંસદ સભ્ય મનસુખ વસાવાનો વિરોધ નોંધાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!