પાંથાવાડા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઇ

Share

પાંથાવાડા માર્કેટયાર્ડમાં બુધવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઇ હતી. જ્યારે પાંથાવાડા માર્કેટયાર્ડના વેપારીઓ અને ડીરેક્ટરોએ નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

 

[google_ad]

પાંથાવાડા માર્કેટયાર્ડમાં બુધવારે જીલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન પદે રેસાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે ગણપતભાઇ પુરોહીતની સર્વાનુમતે વરણી કરાઇ હતી. જ્યારે પાંથાવાડા માર્કેટયાર્ડના વેપારીઓ અને ડીરેક્ટરોએ નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું.

 

From – Banaskantha Update


Share