યુક્રેનમાં ફસાયેલ ધાનેરાના વિદ્યાર્થીએ ત્યાની પરિસ્થિતિ વિષે જણાવી સરકારને આજીજી કરતો વિડીઓ બનાવ્યો, જુઓ વિડીઓ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વહીવટી તંત્ર દ્વારા 13 લોકોની યાદી જાહેર કરાઇ છે. યુક્રેનમાં ફસાયેલ લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ધાનેરાનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે.

અત્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈ હાલ વિદ્યાર્થીમાં ડરનો માહોલ છે. ત્યારે ધાનેરાના વિદ્યાર્થીએ યુક્રેનમાંથી વિડીયો બનાવી ભારત પરત ફરવા સરકાર સામે આજીજી કર્યો છે. તેમજ વિદ્યાર્થીએ વીડિયોમાં આક્ષેપ કર્યા છે કે ગુજરાત સરકારે હજુ સુધી અમને કોઈ માહિતી આપી નથી તેવું ધાનેરાના વિદ્યાર્થીએ યુક્રેનમાંથી વિડીયો વાયરલ કરી ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!