ડીસામાં રવિવારે વીજ પુરવઠો પણ કેટલાક વિસ્તારમાં રજા પર હશે : જાણો કયા વિસ્તારમાં નહીં હોય વીજ

- Advertisement -
Share

ડીસા શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો થતી હોય છે જેને લઈને વખતોવખત વીજ લાઇન પર મેન્ટેનસ માટે ચોક્કસ સમયે વીજ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવે છે અને તેના માટે દિવસ દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવતો હોય છે જ્યારે તા.30/01/2022 રવિવારના રોજ શહેરના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ વીજ પુરવઠો બંધ રહેશે તેવું વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે વહેલી સવારે 08:00 વાગ્યાથી વીજ કંપની દ્વારા નીચે જણાવ્યા મુજબના ફીડરમાં આવતી સોસાયટીઓ અને વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરશે અને અંદાજીત સાંજે 06:00 અથવા મેન્ટેનસનું કાર્ય પૂર્ણ થતાં વગર જાણ કરે ફરી વીજ પુરવઠો પુનઃ જોડાણ કરી દેવાશે તેવી વીજ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

 

રવિવાર ના રોજ 132kv sub stastionનુ સમારકામ કરવાનુ હોવાથી ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતા 11 kv નવા ડીસા ફીડરનંબર 1 , ફીડર 2, ફીડર 3, ફીડર 4, ગાયત્રી ફીડર, નેમીનાથ ફીડર, ડાયમંડ ફીડર, બનાસ ફીડર, કોલ્ડ સ્ટોરેજ, શહેરની તમામ સોસાયટી, સરસ્વતી પાર્ક, સાર્થક બંગલોઝ, શ્યામ બંગ્લોઝ, ગ્રીન સિટી, તિરુમાલા, ઉત્સવ બંગલોસ, બાલાજી, વી.એન મંડોરા પાર્ક, ડ્રીમ સોસાયટી, સુખદેવ નગર, શાંતિનગર, APMC માર્કેટ યાર્ડ,

હિમાલય સોસાયટી, રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક, વંદના સોસાયટી, શ્રીજી વિલા સોસાયટી, મોઢેશ્વરી સોસાયટી, વેલુનગર સોસાયટી, જોગકૃપા સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, બજરંગ સોસાયટી, બાલાજી પાર્ક, ગોવર્ધન સોસાયટી, સાહિલ સોસાયટી, ગવાડી, અસગરી પાર્ક, નવાવાસ, લાટી બજાર, રીસાલા, લેખરાજ ચાર રસ્તા, લાલ ચાલી, કુભાર વાસ, ગાંધી ચોક, સોની બજાર, સદર બજાર, ડોલી વાસ, તેરમીનાળા, વાડી રોડ, નહેરુનગર ટેકરા, કાપડી વાસ,

 

નેમીનાથ, જુના બસ સ્ટેન્ડ રોડ, બેકરી કુવા હોળા, સમપૅણ સોસાયટી, ગુલબાણી નગર, રામનગર, શીવનગર, સરગમ સોસાયટી, સાર ટાઉન સીપ, GIDC, રેલ્વે સ્ટેશન રોડ, હુશેની ચોક, માયાનગર, બનાશ એરીયા, વનજારા વાસ, SCW રોડ, પટેલ સોસાયટી, સન રાઈઝ પાકૅ, લક્ષ્મીનારાયણ, પશુ બજાર રોડ, અંબિકા ચોક, મમલતદાર રોડ, સત્પમ્ શિવમ સુદરમ્, ગી્ન પાકૅ, મંગલ પાકૅ,


ઉમીયા નગર, કચ્છી કોલોની રોડ, સોમનાથ ટાઉનસીપ, આશાપુરા સોસાયટી, ૐ પાકૅ, કીશોર પાકૅ, ચંદન સોસાયટી, રાણપુર રોડ, ત્રણ હનુમાન રોડ, ડોકટર હાઉસ, ડાયમંડ સોસાયટી, નીલકમલ , ઉન્નતી પાકૅ, વિગેરે ઉપરોક્ત વિસ્તારોની નજીકમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ સવારે 8:00 વાગ્યાથી સં।જના 6:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

 

જેથી ઉપરોક વિસ્તારમાં આવતા વીજ ઉપભોગતાએ પોતાના વીજ ઉપકરણો દ્વારા ચાલતા કાર્યો વીજપુરવઠો બંધ થાય તે પહેલાં પૂર્ણ કરવા તેમજ મોબાઈલ ચાર્જ કરી રાખવા જેથી દિવસ દરમિયાન વીજ પુરવઠો ન હોવાથી થોડી સમસ્યાઓમાં રાહત મળી રહે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!