પાલનપુરમાં ગ્રામ સેવકની સીધી ભરતી અંગે ઉમેદવારોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

પાલનપુરમાં ગ્રામ સેવકની સીધી ભરતીમાં બી.એસ.સી. એગ્રીકલ્ચર, બી.ઇ. એગ્રીકલ્ચર અને બી.એસ.સી. હોર્ટીકલ્ચરનો સમાવેશ કરતાં ગુરૂવારે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

 

જેમાં બી.આર.એસ. અને કૃષિ ડીપ્લોમાં ઉમેદવારોએ બી.એસ.સી. એગ્રીકલ્ચર, બી.ઇ. એગ્રીકલ્ચર અને બી.એસ.સી. હોર્ટીકલ્ચર સમાવેશનો ઠરાવ રદ કરવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

પાલનપુરમાં ગ્રામ સેવકની સીધી ભરતી અંગે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં બી.એસ.સી. એગ્રીકલ્ચર, બી.ઇ. એગ્રીકલ્ચર અને બી.એસ.સી. હોર્ટીકલ્ચરનો સમાવેશ કરતાં ગુરૂવારે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

જેમાં બી.આર.એસ. અને કૃષિ ડીપ્લોમાં ઉમેદવારોએ બી.એસ.સી. એગ્રીકલ્ચર, બી.ઇ. એગ્રીકલ્ચર અને બી.એસ.સી. હોર્ટીકલ્ચર સમાવેશનો ઠરાવ રદ કરવા જીલ્લા કલેક્ટર કચેરીએ જીલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

જ્યારે બી.આર.એસ. અને કૃષિ ડીપ્લોમાં ઉમેદવારોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share