બનાસકાંઠામાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાનગીકરણ મામલે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં

- Advertisement -
Share

 

બનાસકાંઠામાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાનગીકરણ મામલે ગુરૂવારે કર્મચારીઓ બેનર અને ધજા લઇને વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતર્યાં હતા.

 

 

જેમાં કર્મચારીઓએ બેંકને બંધ રાખી બેંક બહાર સૂત્રોચ્ચાર કર્યાં હતા. જ્યારે કર્મચારીઓની ખાનગીકરણની માંગને પુરી કરવા વિરોધ દર્શાવ્યો હતો.

 

 

બનાસકાંઠામાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાનગીકરણને લઇ ગુરૂવારે કર્મચારીઓ બેનર અને ધજા લઇને વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતર્યાં હતા.

 

 

જેમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની બહાર કર્મચારીઓ એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે કર્મચારીઓએ બેંક બંધ રાખી બેંક બહાર નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

 

જ્યારે કર્મચારીઓની ખાનગીકરણની માંગને સંતોષવા વિરોધ નોંધાવ્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!