પાલનપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષી શિક્ષકોની બેઠકમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

- Advertisement -
Share

પાલનપુર નગરપાલિકા હોલમાં બુધવારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ અનુલક્ષી શિક્ષકોની બેઠક યોજાઇ હતી. જેમાં મોટાભાગના શિક્ષકોએ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરતાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીલક્ષી બેઠકમાં સરકારી ગાઇડલાઇન પ્રમાણે માસ્ક અને સેનેટાઇઝરની અવગણના થઇ રહી છે.

 

 

પાલનપુર નગરપાલિકા હોલમાં બુધવારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ અનુલક્ષી શિક્ષકોની બેઠક યોજાઇ હતી. જેમાં મોટાભાગના શિક્ષકોએ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કર્યું ન હતું.

 

 

 

 

જ્યારે મોટાભાગના શિક્ષકોએ કોરોનાના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા હતા. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીલક્ષી બેઠકમાં સરકારી ગાઇડલાઇન પ્રમાણે માસ્ક અને સેનેટાઇઝરની અવગણના થઇ રહી છે.

 

 

 

બેઠકમાંથી શિક્ષકો સીધા શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા જશે તો ખતરો ઉભો કરશે તેવા એંધાણ સતાવી રહ્યા છે.

 

 

 

જ્યારે બેઠકમાં મોટાભાગના શિક્ષકો ગાઇડલાઇન ન સાચવતાં શાળામાં વિદ્યાર્થીઓને પણ કોરોનાનું જાેખમ વધશે તેવા ભણકાર સંભળાઇ રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!