ડીસા નગરપાલિકામાં ભાજપ યુવા કાર્યકરોની બેઠક થતાં વિવાદ સર્જાયો

Share

ડીસા ભાજપ શાસિત નગરપાલિકામાં ગતરોજ નગરપાલિકાના સભાખંડમાં યુવા ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે, નગરપાલિકા સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નગરપાલીકાએ જે સભાખંડ આપેલ જેને લઇને વિવાદ સર્જાયો છે.

[google_ad]

નગરપાલિકા કચેરીમાં પાર્ટીનો કાર્યક્રમ થતાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ સવાલો કર્યા છે. તો ભાજપના કાર્યકરો ભોજન સાથે નગરપાલિકા કચેરીમાં જાણે પાર્ટીનો કાર્યાલય હોય એમ સભાખંડનો ઉપયોગ કરતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

From – Banaskantha Update


Share