ડીસાની કીડ્‌સ ઝોન કે.જી. શાળામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઇ

Share

ડીસામાં આવેલી કીડ્‌સ ઝોન શાળામાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું.

[google_ad]

જેમાં કે.જી.ના નાના ભૂલંકાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. શિક્ષકો દ્ધારા આરતી કરી ગરબા રમાડ્યા હતા.

છેલ્લા બે વર્ષ બાદ કોરોના બાદ આ વખતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરતાં વિદ્યાર્થીઓ માટે શાળામાં નવરાત્રિ કરાઇ છે.

ત્યારે નાના ભૂલંકાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.

બેસ્ટ કોચ્યુમ અને બેસ્ટ ગરબામાં એકથી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓેને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા.

From – Banasakantha Update

Share