ડીસાના જાણીતા તબીબ દંપતિએ અંગ દાન કરવાનો સંકલ્પ લીધો અને લોકોને પણ અંગ દાન માટે અપીલ કરી

Share

ડીસાના જાણીતા ઓર્થોપેડીક તબીબ મેહુલ મોઢ અને તેમના પત્ની ડો. સ્મિતાબેન મોઢએ લોકોને પોતાની હેલ્થ સાચવા અને પોતાને ફિટ રાખવા સાઈકલિંગ કરવા અનુરોધ કર્યો છે.

[google_ad]

ત્યારે આ તબીબ દંપતીએ લોકોને જાગૃત બની અંગ દાન કરવા પણ અપીલ કરી છે અને આ તબીબ દંપતીએ પોતે પણ અંગ દાન કરવાનો સંકલ્પ લીધો છે.

Advt

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ઓર્થોપેડીક તબીબ મેહુલ મોઢ અને તેમના પત્ની ડો. સ્મિતાબેન મોઢએ લોકોને જાગૃત બની અંગ દાન કરવા અપીલ કરી. લોકોને પોતાની હેલ્થ સાચવા અને પોતાને ફિટ રાખવા સાઈકલિંગ કરવા અનુરોધ કર્યો અને આ તબીબ દંપતીએ પોતે પણ અંગ દાન કરવાનો સંકલ્પ લીધો છે.

 

From – Banaskantha Update


Share