દાંતામાં બાઇકનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો : બાઇક ચાલકને ગંભીર ઇજા

- Advertisement -
Share

દાંતા તાલુકાના પેથાપુર પાટીયા નજીક બાઇકનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક, બાળકી અને યુવક ત્રણ સવારી જઇ રહ્યા હતા. ત્યારે શુક્રવારે અચાનક બાઇકનું ટાયર ફાટતાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 વાન મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બાળકી અને યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

[google_ad]

Advt

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના પેથાપુર પાટીયા નજીક દાંતા તાલુકાના ચોરાસણ ગામમાં રહેતાં બાઇક ચાલક, બાળકી અને યુવક ત્રણ સવારી પસાર થઇ રહ્યા હતા.

[google_ad]

 

તે દરમિયાન શુક્રવારે અચાનક બાઇકનું ટાયર ફાટતાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલીક 108 વાન મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બાઇક ચાલકની હાલત નાજુક જણાતાં પાલનપુર ખાતે રીફર કરાયો છે. જ્યારે બાળકી અને યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!