ડીસામાં ગુમ થયેલી સાત વર્ષની બાળ કિશોરીને તેના પિતા સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

ચાઇલ્ડ હેલ્પલાઇન પાલનપુર 1098ની ટીમને કોઇએ જાણ કરતાં ચાઇલ્ડ હેલ્પલાઇન પાલનપુર 1098ની ટીમે બાળકીનો કબ્જો લઇ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આવતાં બાળકીએ પોતાનું નામ સોનલબેન દેવીપૂજક (રહે. ડીસા) હોવાનું જણાવ્યું હતું. જેથી બાળ કિશોરી કાપડીવાસમાં રહેતી હોઇ અને વરઘોડો જોવા આવી હતી અને પોતાના ઘરનો રસ્તો ભૂલી ગઇ હોવાનું જણાવ્યું હતું.

[google_ad]

 

જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાળ કિશોરીના પિતા લાઠી બજારમાં રહેતાં હોવાનું તપાસ કરાવતાં તેના પિતાજી નવઘણભાઇ દેવાભાઇ દેવીપૂજક (વેડુ) (રહે. લાઠી બજાર, કાપડીવાસ, તા.ડીસા) વાળાઓનો સંપર્ક કરી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં બોલાવી બાળ કિશોરીનો કબ્જો ચાઇલ્ડ હેલ્પલાઇન પાલનપુર 1098ની હાજરીમાં પિતાજીને કબ્જો સોંપી સરાહનીય કામગીરી કરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!