ભીલડીની એક સોસાયટીમાં કાદવ કીચડમાં ચાલવા લોકો મજબુર બન્યા

- Advertisement -
Share

ડીસા તાલુકાના નવી ભીલડી ઉમિયાનગર સોસાયટી તેમજ ભીલડી નાગરિક મંડળી અને બનાસ બેંક પણ આવેલી છે અને 200થી વધુ પરિવારો અહી વસવાટ કરે છે સોસાયટીના લોકો તેમજ ભીલડી નાગરિક મંડળી અને બનાસ બેંકના ગ્રાહકો કાદવ કીચડમાં ચાલવા મજબુર બની રહ્યા છે તેમજ આ કાદવ કીચડ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ પણ મારી રહી છે. અને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે.

[google_ad]

એક બાજુ ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી સેવાઈ રહી છે.એક બાજુ બંને બેન્કો આવેલી હોવાથી લોકો કાદવ કીચડમાં ચાલવા મજબુર બની રહ્યા છે. તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ નિકાલ નહિ કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!