દાંતા: ગુમ થયેલા યુવકને બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડની ટીમે શોધી નીકાળ્યો

- Advertisement -
Share

દાંતાના ગુમ થયેલા યુવકને બનાસકાંઠા પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમે શોધી કાઢ્યો હતો. જેમાં પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.

[google_ad]

Advt

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડની ટીમ સ્ટાફના માણસો સાથે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ/ફર્લો ફરારી અને નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા.

[google_ad]

તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે વિજયસિંહ અમસિંહ પરમાર (રહે. મોટસડા, તા. દાંતા) વાળાને મોટસડાથી શોધી કાઢી દાંતા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. જ્યારે ગુમ થયેલા યુવકને શોધી કાઢતાં પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!