લાખણીમાં જમીનની અદાવતમાં 2 પિતરાઇ ભાઇઓ બાખડ્યા : ભાઇએ ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

- Advertisement -
Share

લાખણી તાલુકાના લવાણા ગામમાં મંગળવારે જમીનની અદાવતમાં 2 પિતરાઇ ભાઇઓ બાખડ્યા હતા. જેમાં જમીનની સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના પરિવારે લાખણી પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જર, જમીન અને જોરુ કહેવતનો દાખલો સાર્થક થયો છે. લાખણી તાલુકાના લવાણા ગામમાં મંગળવારે દેવીપૂજક સમાજના બંને પિતરાઇ ભાઇઓ વચ્ચે જમીનની અદાવત ચાલી રહી હતી.

[google_ad]

Advt

જેમાં સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તીક્ષ્ણ હથિયારથી પિતરાઇ ભાઇ પર હુમલો કર્યો હતો. જેમને તાત્કાલીક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના પરિવારે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!