થરાદમાં સાટા પ્રથા અને રૂપિયાની બાબતે ભાઇએ ભાઇ પર હીંચકારો હુમલો કર્યો

- Advertisement -
Share

થરાદ તાલુકાના પિલુડા ગામમાં બુધવારે સગાઇના સાટા પ્રથા અને રૂપિયાની બાબતે ભાઇએ પરિવારના ભાઇ પર હીંચકારો હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હુમલો કરનાર ભાઇ વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જાગૃતિના અભાવે હાલના સમયમાં સાટા પદ્ધતિમાં અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સામાજીક જૂની પદ્ધતિઓ હવે સામાજીક રીતે સમાજ માટે લાલબત્તી સમાન બની રહી છે.

[google_ad]

ત્યારે થરાદ તાલુકાના પિલુડા ગામમાં બુધવારે એક જ પરિવારના બંને ભાઇઓ વચ્ચે સગાઇના સાટા પ્રથા અને રૂપિયાની લેતી દેતી બાબતે હીંચકારો હુમલો થતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હુમલો કરનાર શખ્સ વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરાઇ છે.

 

[google_ad]

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!