જીલ્લામાં પોલસ વડાએ કરી લાલ આંખ : 2 પોલીસ કર્મીઓ સહીત 4 જી.આર.ડી જવાનોને કરાયા સસ્પેન્ડ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા મામલે જીલ્લા પોલીસવડાએ લાલ આંખ કરી. બનાસકાંઠા જિલ્લામાં ફરજમાં બેદરકારી દાખવવા મામલે 2 પોલીસ કર્મીઓ સહીત 4 જી.આર.ડી જવાનોને સસ્પેન્ડ કરાયા.

[google_ad]

 

ખોડા આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ફરજ દરમ્યાન થરાદ પોલીસના 2 કર્મીઓ સહિત 4 જીઆરડી જવાનોએ બેદરકારી દાખવી હતી. તે મામલે જીલ્લા પોલીસવડાએ તેઓ સામે લાલ આંખ બતાવી 2 કર્મીઓ સહિત 4 જીઆરડી જવાનોને સસ્પેન્ડ કરાયા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી 4 જીઆરડી જવાનને ફરજ મોકૂફ કરવા કરી દરખાસ્ત. એસ.પીના કડક પગલાને પોલીસ બેડામાં ખળભળાટ.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!