ડીસાના મુડેઠામાં 2 વર્ષીય ફૂલ જેવી બાળકીને સાપ કરડતાં સારવાર દરમિયાન કરુણ મોત

- Advertisement -
Share

ડીસા તાલુકાના મુડેઠા ગામના રાઠોડ વખતસિંહ જેઓની 2 વર્ષની બાળકી રાઠોડ પ્રિયાબેનને સાપ કરડ્યો હોવાની ઘટના સામે આવી છે. માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે 2 વર્ષની બાળકી ખેતરમાં રમી રહી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

તે દરમ્યાન સાપ કરડતાં 108 દ્વારા ડીસા ખાતે લઈ ગયાં હતાં તેની વધુ તબિયત ખરાબ થતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં સારવાર દરમ્યાન બુધવારે મોડી સાંજે કરુણ મૃત્યુ થયું હતું.

[google_ad]

Advt

 

[google_ad]

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!