સીંચાઇ વિભાગના રોજમદાર નું સન્માન કરાયું

- Advertisement -
Share

દાંતીવાડા સીંચાઇ વિભાગમાં 1978 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા અને મોટી ભાખર ગામના ઇશ્વરજી મશરૂજી ઠાકોર (ભાખર મોટી, તા. દાંતીવાડા) વય નિવૃત્ત થતાં ડીસા રૂરલ પોલીસ ઇન્સપેકટર એમ.જે.ચૌધરી દ્વારા તેમનુ તથા તેમના ધર્મપત્નીનુ શ્રીફળ, સાકર અને શાલ ઓઢાડી ફુલહારથી સ્વાગત કરી નિવૃત્ત જીવન સુખમય અને સ્વસ્થ્ય રહે તેવી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

[google_ad]

આ પ્રસંગે દાંતીવાડા સીંચાઇ વિભાગના સેકશન ઓફીસર એમ.કે.ઠાકોર ઉપસ્થીત રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!