ડીસામાં વરસાદ ના થવાના કારણે શાકભાજીના ભાવ આસમાને

- Advertisement -
Share

ડીસામાં છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે વેપારીઓનું માનવું છે કે છેલ્લા એક મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા શાકભાજીમાં ધરખમ વધારો થવા પામ્યો છે.

[google_ad]

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લીલી શાકભાજીમાં છેલ્લા એક મહિનાથી ધરખમ વધારો થવા પામ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લીલું શાકભાજી 30થી 40 રૂપિયા કિલો હતું કે હાલ 60થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યું છે.

[google_ad]

 

વેપારીઓ જણાવી રહ્યા છે કે, બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ ન થવાના કારણે લીલું શાકભાજીનું ઉત્પાદન બળી ગયું છે. જેના કારણે છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના રિટલના ભાવની તો…

[google_ad]

[google_ad]

ચોળી -50,ભીંડા -40, ટામેટા -20, ગિલોડી -50,

ફુલાવર -60, રીંગણ-50,

મરચા -60, ગવાર -70,

વટાણા -90, કારેલા -60,

તૂરીયા -50, કોબીચ-40,

સિમલા મરચા -60,

કાકડી -40, પરવર – 40, આદુ – 70

આ ભાવે હાલ રિટલના વેપારીઓ આ શાકભાજી વેચી રહ્યા છે.

 

[google_ad]

 

[google_ad]
તો હોલસેલ ભાવની વાત કરવામાં આવે તો…

ચોળી-40, ભીંડા-30,

ટામેટા -15 થી 16,

ગિલોડી -40, ફુલાવર -50,

રીંગણ-40, મરચા-50,

ગવાર -60, વટાણા-80,

કારેલા -50, તૂરીયા -40,

કોબીચ -30, સિમલા મરચા -50, કાકડી -20થી 25

પરવર – 30,આદુ – 50થી 60

[google_ad]

 

જે હાલ આ હોલસેલના વેપારીઓ વેચી રહ્યા છે. આમ છેલ્લા એક મહિનાથી આ લિલી શાકભાજીમાં ધરખમ વધારો થતાં મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોને આ ભાવે મળતી શાકભાજી લઇ શકતા નથી.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!