પાલનપુરમાં સિક્સ લેન હાઇવે પર ચાલવાનો રસ્તો બંધ કરી દેતાં રહીશોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

પાલનપુરમાં સોમવારે સિક્સ લેન હાઇવે પર ચાલવાનો રસ્તો બંધ કરી દેતાં રહીશોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 17 જેટલાં ગામડોઓને જોડતો માર્ગીય છે. તેને લઇ રહીશો એકત્ર થઇ ગઠામણ પાટીયા નજીક ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. રસ્તામાં ડીવાઇડર બનાવી દેતાં રહીશો અટવાયા હતા. જેમાં હાઇવે પર ચક્કાજામથી ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા.

[google_ad]

 

પાલનપુરમાં સોમવારે સિક્લ લેન હાઇવે પર ચાલવાનો રસ્તો બંધ કરી દેતાં રહીશો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરોએ કયા કારણથી આ ડીવાઇડર બનાવી દીધું છે તેને લઇ રહીશોમાં ભારે રોષ ભભૂક્યો છે. જે માર્ગીય 17 જેટલાં ગામડોને જોડતો રસ્તો છે.

[google_ad]

 

 

ગઠામણ પાટીયા નજીક રહીશો એકત્ર થઇ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ચક્કાજામથી ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. આ રસ્તો ખુલ્લો કરાવવા રહીશોએ નારા સાથે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!