ડીસાના જુના નેસડા ગામે ખેતરમાં પડેલા બાજરીના પુળા બળીને થયા ખાખ

- Advertisement -
Share

ડીસા તાલુકાના જુના નેસડા ગામના રાઠોડ સોવનજી વણવિરજીના ખેતરમાં બાજરીના 3,000 હજાર પુળામાં અચાનક આગ લાગતા ઘુમાડાના ગોટે-ગોટા આકાશમાં જોવા મળ્યા હતા જેને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

[google_ad]

આગ લાગેલા પૂળા પર 3 કલાક પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં 3,000 પુળા બળીને ખાખ થઈ ગયા હતા જેથી કિંમત ₹ 60,000નું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો આવ્યો હતો.

[google_ad]

ખેડૂત પોતાના ખેતરમાં બાજરી વાવીને પશુપાલન માટે ધાસચારાનો 12 મહિના સંગ્રહ કર્યો હતો જેમાં અચાનક આકસ્મિક આગ લાગતા પુળા બળીને ખાખ થઈ જતાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!