કાંકરેજમાં ખુલ્લેઆમ હથિયાર લઈ ફરતા ઇસમનો વિડીઓ થયો વાઈરલ, એકને ઈજાગ્રસ્ત કરી ભાગતા પોલીસે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠામાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોની ગુંડાગીરી અને દાદાગીરી વધી રહી છે અને સામાન્ય લોકોને આવા તત્વો હેરાન કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈક જગ્યાએ આવા અસામાજિક ફક્ત રૂઆબ માટે ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા હોય છે તો કોઈક જગ્યાએ આવા હથિયારથી ગુન્હાઓ અને હુમલાઓના કિસ્સા પણ બહાર આવે છે.

[google_ad]

 

 

 

ત્યારે કાંકરેજ તાલુકાના શિહોરીમાં જાહેર રસ્તા પર ખુલ્લેઆમ હથિયારો લઇને ફરતા ઇસમનો વિડીઓ વાઈરલ થયો છે. ઉપર દર્શાવેલ વિડીઓમાં જોઈ શકો છો એ અનુસાર એક અસામાજિક તત્વ ખુલ્લેઆમ જાહેર રસ્તા પર અર્ધનગ્ન અવસ્થામાં ચાલતો ચાલતો જઈ રહ્યો છે જેનો કોઈ ગાડી સવારે વિડીઓ ઉતારી લીધો હતો.

 

[google_ad]

[google_ad]

જયારે આ વખતે આ કિસ્સો કફત હથિયાર વડે રૂઆબ પાડવા માટેનો નથી. આ ઇસમ વિડીઓમાં દેખાઈ રહેલા હથિયાર વડે ઉબરી ગામના વ્યક્તિને

[google_ad]

[google_ad]

ઈજાગ્રસ્ત કરીને ભાગી ગયો હતો પરંતુ ઇજાગ્રસ્ત કરી ભાગતા પોલીસે હથિયાર સહિત આરોપીને ઝડપી પાડયો હતો. શિહોરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!