LIVE VIDEO: પાલનપુરમાં લડબી નદી પરનો બ્રિજ ધરાસાયી, વીડિઓ થયો વાઈરલ

- Advertisement -
Share

પાલનપુરના વેડંચા ગામથી હોડા ગામ તરફનો રોડ પરનો ઓવરબ્રિજ સોમવારે અચાનક ધરાશાયી થતા તૂટી પડ્યો હતો. જેમાં લડબી નદી પરનો ઓવરબ્રિજ અચાનક ભારે પાણીના પ્રવાહથી તૂટી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ઓવરબ્રિજ ધરાશાયી થતાંનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં અવાર-નવાર આવી નાની-મોટી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે પાલનપુરના વેડંચા ગામથી હોડા ગામ તરફનો રોડ પરનો ઓવરબ્રિજ સોમવારે અચાનક અચાનક ધરાશાયી થઇ તૂટી પડ્યો હતો. જેમાં લડબી નદી પરનો ઓવરબ્રિજ અચાનક ભારે પાણીના પ્રવાહથી તૂટી જવાની ઘટના સામે આવી હતી.

 

આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે, ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી ગ્રાન્ટો આપવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની કરી હલકી ગુણવત્તાવાળુ કામ કરતાં હોય છે. ત્યારે આવી ઘટનામાં નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!