દીયોદરની વડિયા ગૌશાળાના સંચાલકો સહિત 6 સામે ફરિયાદ

- Advertisement -
Share

દિયોદરમાં શિવશક્તિ ગૌશાળામાં શેડના ઉદ્ઘાટન નિમિતે યોજાયો હતો કાર્યક્રમ જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાડી માસ્ક વિના 500થી વધુ માણસો એકત્ર થયા હતા અને કોવીડ-19ની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હતો. કાર્યક્રમમાં સોસિશ્યલ ડિસ્ટનસના ભંગ બદલ નોંધાઇ ફરિયાદ વડિયા ગૌશાળાના સંચાલકો સહિત 6 સામે નોધાયી ફરિયાદ.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!