વડગામમાં સર્જાયો ઘમખ્વાર અકસ્માત, બેકાબુ ટ્રકે પાંચ દુકાનોનો કચ્ચરઘાણ નીકાળ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની વણજારમા રોજબરોજ વધારો થઈ રહ્યો છે જ્યારે રવિવારે વડગામમા સિમિન્ટની ભેગી ભરીની આવી રહેલ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.

 

 

અકસ્માતમાં સિમેન્ટ ભરેલ ટ્રક દુકાનોમાં ઘુસી જતા દુકાનો તોડી દેતા 5 દુકાનોમાં મોટું આર્થિક નુકશાન પહોંચ્યું હતું.

 

 

અકસ્માતમાં ટ્રકના પણ કચ્ચરઘાણ નીકળી ગયા હતા જેમાં ટ્રકના ટાયર એક્સસેલ તુટીને પડી ગયા હતા.

 

 

બેકાબુ બનેલ ટ્રકમાં 5 દુકાનો સહિત ટ્રકને મોટું નુકસાન થવા પામેલ છે જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી આમ મોટી જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!