દાંતાની શરમજનક ઘટના : કુવામાંથી મૃત હાલતમાં નવશિશુ મળી આવ્યું

- Advertisement -
Share

બનાસકાંઠાના દાંતામાં એક શરમજનક ઘટના સામે આવી. દાંતાના બગીચા વિસ્તારના કુવામાંથી મૃત હાલતમાં નવશિશુ બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

 

 

 

દાંતાના બગીચા વિસ્તારના કુવામાંથી એક બે દિવસનુ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું. કૂવામાં નવશિશુ બાળક ક્યાંથી આવ્યું કોના દ્વારા આ બાળકને મૃત હાલતમાં ફેંકવામાં આવ્યું તેવા સવાલો ઉઠ્યા છે.

 

 

દાંતાની આ શરમજનક ઘટનાની જાણ હજુ સુથી દાંતા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી. આવુ કૃત્ય કરનાર સામે દાંતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!