વડગામ આરોગ્ય વિભાગ દ્વારા APMC માર્કેટના વેપારીઓ અને મજૂરોના કોરોના ટેસ્ટ અને વેકેશીન અપાયી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અને તાલુકા T H O પ્રકાશ ભાઈ ચૌધરી દ્વારા વડગામ તાલુકાના ગામોમાં કોવિડ ટેસ્ટ દ્વારા સઘન આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે કોરોના ટેસ્ટીંગ દ્વારા પંથકમાં આરોગ્ય આવશ્યક સેવાઓ પુરી પાડવા અથાક પ્રયત્નો ચાલુ કરેલા છે.

 

 

બનાસકાંઠામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સાથે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં વધતા કેસોના લીધે વડગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વડગામ APMC માર્કેટમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 

 

જેમાં આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગના કર્મીઓએ વડગામ તાલુકા વિસ્તારના અને વડગામ ગામના લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા સાથે 45 વર્ષથી ઉપરના લોકોએ કોરોના વિરોધી રસી લીધી હતી. ત્યારે વડગામ માર્કેટના વેપારીઓ અને મજૂરોનાના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા સાથે 45થી મોટી ઉંમરના લોકો કોરોના વેકેશીન લીધી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!