બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનાં ગામો મોટાભાગે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે જયારે થરાદ જેવા વિસ્તારમાં પાણીની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ત્યાં નર્મદા કેનાલ જે સરહદી વિસ્તારનાં ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ છે.
થરાદના લુણાલ ગામમાં ખેતરમાં પડેલ જીરું બળીને ખાખ થયું. આગ લાગતા અંદાજે 500 બોરી કરતા વધુ જીરાનું ઢુંશુ બળીને ખાખ થતા ખેડૂતને લાખો રુપયાનું નુકસાન. ફાયર ફાઇટર આવે એ પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હીરાભાઈના ખેતરમાં પડેલ જીરાના ઢુંશામાં આગ લાગતા લાખોનું નુકશાન.
From – Banaskantha Update