થરાદના યુવક સાથે 6 વર્ષના પ્રેમમાં એવું તો શું થયું કે, યુવતીએ આપઘાતની ચીમકી આપી

- Advertisement -
Share

 


થરાદના આજાવાડા ગામના યુવક સાથે 6 વર્ષથી પ્રેમ સબંધ હતો. પતિ પોતાની પત્ની અને સંતાનને છોડી આવતા યુવતી આજાવાડા ગામે પહોંચી હતી.

 

 

અમદાવાદની યુવતીને થરાદના યુવકે તરછોડી છે. યુવતીને તરછોડતા યુવતીએ વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ કરીને યુવતીએ પોતાની વેદના જણાવી છે. થરાદના આજાવાડા ગામના યુવક સાથે 6 વર્ષથી પ્રેમ સબંધ હતો. પતિ પોતાની પત્ની અને સંતાનને છોડી આવતા યુવતી આજાવાડા ગામે પહોંચી હતી.

 

 

યુવકના કુટુંબના લોકો યુવકને લઇ ગયા હોવાનો તેમાં યુવતીએ આક્ષેપ કર્યા છે. યુવકને બાપુનગરથી આજાવાડા લઇ ગયા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. બાપુનગર અને થરાદ પોલીસ મથકે યુવતીએ ફરીયાદ નોંધાવી છે.

 

 

 

પોતાના પતિને લઇ જનાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. પોતાના પતિને 24 કલાકમાં પાછો મોકલવા માગ કરી છે. અને પાછો ન મોકલે તો કેનાલમાં પડી આપઘાત કરવાની વ્યથા વ્યક્ત કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!