ડીસાના રસાણા નાના ગામે બળજબરી પૂર્વક જમીન પચાવી પાડી, સામે ગુનો

- Advertisement -
Share

#Banaskantha ડીસા(Deesa)ના રસાણા નાના ગામે માલિકીની જગ્યા બળ જબરી પૂર્વક પચાવી પાડતાં સાત વ્યકિતઓ સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

Demo Pic.

રસાણા નાના ગામે મુકુન્દરાય ચંદુલાલ મહેતાએ વેચાણથી જમીન(land) રાખી હતી. જોકે, ડીસા ગાયત્રી સોસાયટી ખાતે રહેતા મોતુંબેન રામજી સોલંકી અને અનિલકુમાર રામાજી સોલંકીની ઉશ્કેરણીથી રસાણા નાના ગામના દિલીપજી ભીખાજી ઠાકોર, મધરાબેન ઉર્ફે મધુબેન દિલીપજી ઠાકોર, પાયલબેન દિલીપજી ઠાકોર, બાબુજી ભીખાજી ઠાકોર, સિતાબેન ભીખાજી ઠાકોરે બળ જબરી પૂર્વક જમીન પચાવી પાડી હતી.

demo pic

Demo Pic

જે ગુજરાત(gujarat) જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતા અધિનિયમ 2020ની જોગવાઇઓ મુજબ ગુનો હોઇ મુકુન્દરાય મહેતાએ ડીસા રૂરલ(deesa rural) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સાત શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!