ધાનેરાના વાસણ બોર્ડર પરથી તપાસ દરમિયાન ચાર ઇસમો પાસેથી પિસ્તોલ અને 6 ધાતુ રૂપાના ટુકડા ઝડપાયા

- Advertisement -
Share

બનાસકાંઠામાં ધાનેરાના વાસણ બોર્ડર પર ચાલી રહેલ વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસને મોટી સફળતા મળી. વાસણ બોર્ડર પાસેથી પોલીસને ટવેરા ગાડીમાંથી ધાતુ રૂપાના 6 ટુકડા સહીત પિસ્તોલ મળી આવી.

 

 

ધાનેરાના વાસણ બોર્ડર પરના વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસને ચાર ઇસમો પાસેથી ધાતુ રૂપાના 6 ટુકડા સહીત પિસ્તોલ મળી. કુલ 5 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમો પોલીસે ઝડપ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી.

 

 

ધાનેરાના વાસણ બોર્ડર નજીક પિસ્તોલ અને 6 ધાતુ રૂપના ટુકડા સાથે ઝડપાયેલા 4 ઇસમો રાજસ્થાન અને મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું. વાસણ બોર્ડર પાસે ગાડીમાંથી તપાસ દરમિયાન પોલીસને પિસ્તોલ અને ધાતુ રૂપાના ટુકડા ઝડપાતા ચકચાર મચી જવા પામી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!