ડીસાના હેલ્થ ઓફીસ નજીક છોટા હાથી ગાડીમાં લાગી આગ

- Advertisement -
Share

 

બનાસકાંઠાના ડીસામાં બગીચા સર્કલથી જલારામ રોડ પર ગાડીમાં લાગી આગ. ડીસા મામલતદાર કચેરીની સામે અને તાલુકા હેલ્થ ઓફીસ નજીક છોટા હાથી ગાડીમાં લાગી આગ.

 

 

જાણવા મળતી માહિતી મુજબ ડીસામાં તાલુકા હેલ્થ ઓફીસ નજીક છોટા હાથી ગાડીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી. આગ લાગતાં ગાડી ચાલક સમય સુચકતા ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગાડીનો માલ નીચે ઉતાર્યો હતો.

 

 

ડીસાના તાલુકા હેલ્થ ઓફીસ નજીક છોટા હાથી ગાડીમાં લાગેલ આગમાં ડીસા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની કે માલહાની થઇ નહિ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!